ગુજરાત
News of Friday, 13th July 2018

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં RO પ્લાન્ટ માટે 50,000 સુધીના કામ હાથ ધરી શકાશે

અમદાવાદ :ગુજરાત સરકારે સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોને પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવાના હેતુથી સરકારી, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગ્રાન્ટ ઇન-એઇડ પ્રાથમિક શાળાઓમાં ATVT યોજના અંતર્ગત શાળા દીઠ RO પ્લાન્ટની યોજના માટે રૂપિયા 50,000 અથવા RO.પ્લાન્ટની અંદાજિત કીમત બેમાંથી જે રકમ ઓછી હોય તેની મર્યાદામાં RO પ્લાન્ટના કાર્યો હાથ ધરવાની છૂટ આપી છે.

 

 

(2:00 pm IST)