News of Friday, 13th July 2018
સુરતના માંગરોળના ગિઝરમમાં ભારે વરસાદથી કાચું મકાન ધરાશાયી
કાટમાળમાં પતિ-પત્ની અને પુત્રી દટાયા: ત્રણેયનો આબાદ બચાવ
સુરતના માંગરોળના ગીઝરમ ગામે ભારે વરસાદ બાદ કાચુ મકાન ધરાશાયી થયુ હતુ.ઘરના કાટમાળમાં પતિ-પત્ની અને પુત્રી દટાયા હતા.જોકે તેમનો આબાદ બચાવ થયો છે.જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે
(11:54 am IST)