ગુજરાત
News of Friday, 13th July 2018

કાલથી સુરતની તમામ શાળાઓ રાબેતામુજબ ચાલુ રહેશે

 

સુરત જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે ઓડિયો દ્વારા આદેશ જારી કરી જણાવ્યું કે સુરતની પરિસ્થિતિ પાર અમે સંપૂર્ણ વોચ રાખી રહયા છે. માટે આવતી કાલે સુરતની તમામ સરકારી,આંગણવાડી અને ખાનગી શાળાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

(12:17 am IST)