ગુજરાત
News of Thursday, 13th June 2019

સાબરકાંઠામાં તોફાની પવનઃ ભારે વરસાદ HT અને LTના કુલ ૯૪ થાંભલા પડી ગયા

વાયુ વાવાઝોડાની અસરને કારણે સાબરકાંઠા ક્ષેત્રમાં પણ ગઇ મોડી રાત્રે તોફાની પવન સાથે વરસાદ તુટી પડયો હતોઃ હિંમતનગર સર્કલના આ ક્ષેત્રમાં ૩૧ ગામોમાં હાલ અંધારપટ છવાઇ ગયો છેઃ એચટીલાઇનના ૧૪ અને એલટી લાઇનના ૭૪ મળી કુલ ૯૪ થાંભલા પડી જતા ત્રણ ડઝનથી વધુ ટીમો રવાના કરાઇ

(3:48 pm IST)