ગુજરાત
News of Thursday, 13th June 2019

દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો:પવન ફુંકાવવા સાથે ઝરમર વરસાદ :વીજળીગુલ

દાહોદ જલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગરમી બાદ પવન ફુંકાતા વાતાવરણમા ઠંડક પ્રસરી છે. ઝરમર વરસાદ શરૂ થતા લોકોએ રાહત અનુભવી છે. વાતાવરણમાં પલટો આવતા જ વિજળી ગુલ થઇ ગઇ છે. વિજળી ગુલ થતા લોકો પરેશાન થયા છે.

(11:39 pm IST)