ગુજરાત
News of Wednesday, 12th June 2019

પોર્ટ વોચિગ કંટ્રોલ રુમ શરુ કરાયો :રાજ્યના 11 પોર્ટની તમામ ગતિવિધિ પર સીધી નજર

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાયુ નામનું વાવાઝોડું દક્ષિણ ગુજરાત તટની નજીકથી પસાર થવાની અસરને પગલે ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સીઇઓ મુકેશ કુમારે પોર્ટ વોચિેગ કંટ્રોલ રુમ શરુ કર્યો છે

   મોરીટાઇમ બોર્ડના કંટ્રોલ રુમમાંથી ગુજરાતના ૧૧ પોર્ટની તમામ ગતિવિધીઓ પર મુકેશ કુમાર સીધી નજર રાખી રહ્યાં છે  વાયુ વાવાઝોડાને પગલે તમામ જહાજો ખસેડાયા, છે

(11:09 pm IST)