ગુજરાત
News of Thursday, 13th June 2019

વાયુ વાવઝોડુ વેરાવળથી 270 કી,મી,દૂર : ગણતરીની કલાકોમાં ગુજરાતમાં ત્રાટકશે :અનેક શહેરોમાં અસર

  અમદાવાદ :ગણતરીના કલાકોમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. ત્યારે આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 270 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર થોડા કલાકોની જ વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે. 

(6:10 pm IST)