ગુજરાત
News of Thursday, 13th May 2021

કોરોના નવસારી જિલ્લાનો કેડો મૂકતો નથી : આજે ૧૨૪ નવા કેસો નોંધાયા

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : નવસારી જિલ્લાના તાલુકા માં આજે એટલે કે ૧૩ મી મે નાં રોજ ૧૨૪ નવા કેસો સામે આવેલ છે, તેમજ ૭ દર્દી ઓ ના કરુણ મોત નીપજ્યા છે.
 સારી વાત એ છે કે આજે ૧૫૦ દર્દી ઓ સાજા થઈ ઘરે જઈ શક્યા છે, જીલ્લા માં હાલ ૧૧૭૩ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(7:54 pm IST)