ગુજરાત
News of Tuesday, 13th March 2018

વનવર્લ્ડ ટૂર્સ દ્વારા નાસા ખાતે શૈક્ષણિક ટૂરનુ઼ આયોજન

અમદાવાદઃ વનવર્લ્ડ ટુર્સ નાસા ખાતે શૈક્ષણિક ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે. વનવર્લ્ડ ટુર્સ, જેની મુખ્ય ઓફિસ ઓરલેન્ડો, ફલોરીડા, યુએસએમાં આવેલ છે, અને બ્રાન્ચ ઓફીસો ગુજરાતમાં રાજકોટ, ભાવનગર તથા અમદાવાદમાં છે. જે છેલ્લા ૫ વર્ષમાં ગુજરાત, મહારાષ્ટ્ર તથા રાજસ્થાનની ૭૪ શાળાનાં ૨૮૦૦થી વધારે વિદ્યાર્થીઓને નાશાની શૈક્ષણિક ટુર કરાવી ચુકી છે. રાજકોટમાંથી રાજકુમાર કોલેજ, ડીપીએસ રાજકોટ તથા નચીકેતા શાળામાંથી ગત વર્ષ ૯૦ જેટલા વિદ્યાર્થીઓને સફળ શૈક્ષણિક પ્રવાસ કરાવ્યો હતો.

(3:34 pm IST)