News of Sunday, 13th January 2019
વડોદરામાં પ્રદુષણ ફેલાવવા પ્રશ્ને ૩૦૦ કંપનીને કલોઝર નોટીસ : મામલો પહોચ્યો હાઇકોર્ટમાં
વડોદરાઃ વડોદરામાં પ્રદુષણ ફલેવવા માટે ૩૦૦ જેટલી કંપનીઓને ગુજરાત પ્રદુષણ બોર્ડના અધિકારીઓએ કલોઝર નોટીસ આપતા ઉદ્યોગકારો-વેપારીઓમાં રોષ ફેલાયો છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આ નોટીસ સામે ઉદ્યોગપતિઓએ હાઇકોર્ટના દ્વારા ખટખટાવ્યા છે. જેની સુનાવણી ટુંકમા થનાર છે.
(1:47 pm IST)