News of Friday, 12th November 2021
વડોદરામાં ધોરણ ૧૨માં ભણતા નીલ શાહે સોલર સાઇકલ ડિઝાઇન કરી છે: અભૂતપૂર્વ સિદ્ધિ
વડોદરામાં ધોરણ ૧૨માં ભણતા નીલ શાહે સોલર સાઇકલની સફળ ડિઝાઇન કરી છે. તેણે કહ્યું, "મેં સ્થાનિક બજારમાંથી સામગ્રી ખરીદીને ૧ મહિનામાં આ સાયકલ બનાવી છે. તે એક જ ચાર્જ પર ૧૫ કિલોમીટર ચાલે છે, કેટલાક ફેરફારો સાથે આ સમયને વધારી શકાય છે. નિલે કહ્યું હતું કે મારે વૈજ્ઞાનિક બનવું છે.
(7:26 pm IST)