ગુજરાત
News of Friday, 12th November 2021

રર ટી.ડી.ઓ.ની બદલીઃ વીછીયા, કંડોરણા, કોટડાસાંગાણી, ઉના, તળાજામાં નવી નિમણૂકો

રાજકોટ તા. ૧ર : રાજયના પંચાયત વિભાગે આજે તાલુકા વિકાસ અધિકારી કક્ષાના રર અધિકારીઓની બદલીના હુકમો કર્યા છે. ગિરગઢડા, હળવદ, કંડોરણા, જુનાગઢ, ખાંભા, ઉના, મોરબી વગેરેના ટી.ડી.ઓ.ની બદલી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રને સ્પર્શતા ફેરફારો નીચે મુજબ છે.

નામ અને હાલની નિયુકિત

બદલીથી નિયુકિતનું સ્થળ

શ્રી કે.કે.ચૌધરી

તાલુકા વિકાસ અધિકારી, તા.દહેગામ

તાલુકા વિકાસ અધિકારી, ગીરગઢડા

 

શ્રી ધીરાભાઇ કાનજીભાઇ પરમાર,

તાલુકા વિકાસ અધિકારી, તા. વિંછીયા

તાલુકા વિકાસ અધિકારી, તા. કડી

 

કુ.જયોતિ નેમિદાસ પારેખ,

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ,

તાલુકા વિકાસ અધિકારી, તા.હળવદ

ગાંધીનગર.

શ્રી દિપેક્ષકુમાર ડાહ્યાભાઇ પટેલ,

તાલુકા વિકાસ અધિકારી, તા. બારડોલી.

તાલુકા વિકાસ અધિકારી

 

તા. જામકંડોરણા

 

શ્રી ભુપેન્દ્ર રમણીકલાલ બગથરીયા,

તાલુકા વિકાસ અધિકારી તા. જામકંડરણા

તાલુકા વિકાસ અધિકારી તા. જુનાગઢ

 

શ્રી એસ. સી. ભટ્ટ

તાલુકા વિકાસ અધિકારી, અબડાસા

તાલુકા વિકાસ અધિકારી, તા. ખાંભા

 

શ્રી એસ.બી.જાડેજા

તાલુકા વિકાસ અધિકારી, તા.ઉના,

તાલુકા વિકાસ અધિકારી, તા.તળાજા

જિ. ગીરસોમનાથ

જિ. ભાવનગર.

 

શ્રી કિરણભાઇ પ્રેમજીભાઇ પરમાર

તાલુકા વિકાસ અધિકારી, તા. તળાજા

તાલુકા વિકાસ અધિકારી તા.ઉના

જિ. ભાવનગર

શ્રી એચ.જી.પટેલ

તાલુકા વિકાસ અધિકારીતા.ઉમરાળા

તાલુકા વિકાસ અધિકારી તા.તલોદ

 

શ્રી પૃથ્વીરાજસિંહ અનિરૂધ્ધસિંહ ગોહીલ

તાલુકા વિકાસ અધિકારી તા. માણસા

તાલુકા વિકાસ અધિકારી તા.મોરબી

 

શ્રી રોનકકુમાર રમેશચંદ્ર ઠોરીયા

તાલુકા વિકાસ અધિકારી તા.કોટડાસાંગાણી

તાલુકા વિકાસ અધિકારી,તા.સિહોર

જિ. રાજકોટ.

જી. ભાવનગર

 

(4:05 pm IST)