News of Tuesday, 12th October 2021
નર્મદા ડેમની જળસપાટીમાં વધારો છેલ્લા 6 દિવસ ડેમની સપાટીમાં ૩ મીટરનો વધારો :
ઉપરવાસમાંથી 5816 ક્યુસેક પાણીની આવક હાલ ડેમની સપાટી 130.04 મીટરે પહોંચી
અમદાવાદ : નર્મદા ડેમની જળસપાટીમાં વધારો છેલ્લા 6 દિવસ ડેમની સપાટીમાં ૩ મીટરનો વધારો થયો છે ઉપરવાસમાંથી 5816 ક્યુસેક પાણીની આવક હાલ ડેમની સપાટી 130.04 મીટરે પહોંચી છે
(9:31 pm IST)