ગુજરાત
News of Friday, 12th October 2018

અમદાવાદમાં નકલી નોટોનો જથ્થો ઝડપાયો ૧૭ બેન્કોમાં લાખોની નકલી નોટો વળગાડી દીધી

અમદાવાદ : નકલી નોટો રોજેરોજ ઝડપાતી જાય છે : ૫૦ના દરની ૧૮૦, ૨૦ના દરની ૭, ૧૦ના દરની ૨ નોટ, ૨૦૦ના દરની ૨૫ અને ૧૦૦ના દરની ૨૧૪૨ નકલી નોટ ઝડપાઈ છે જયારે ૨ હજારના દરની ૨૧૩ નોટ, ૫૦૦ના દરની ૨૫૧ નોટ કબ્જે લઈ એસઓજીએ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી : કુલ ૧૫.૪ લાખની બનાવટી નોટ ઝડપાઈ છે : શહેરની અલગ - અલગ ૧૭ બેંકમાંથી નકલી નોટો મળી આવી છે

(4:33 pm IST)