ગુજરાત
News of Friday, 12th October 2018

ગરવારે ટેકનિકલ ફાઈબર્સ લિ. દ્વારા ફિસીંગ ટ્રોલ વિસ્તરીત

અમદાવાદઃ ભારતની અગ્રણી ટેકનીકલ કંપની ટેકનીકલ ફાઈબર્સ લિ. ગુજરાત ટ્રોલ ફિશિંગ સેગમેન્ટમાં વેરાવળ ખાતે વધુ એક ડિલર આઉટલેટ શરૂ કરીને વધુ મજબુત કરી છે.

ટેકનીકલ ફાઈબર્સ લિ.ના સીએમડી વાયુ ગરવારેએ કહ્યુ હતું કે અમારા ગ્રાહકોને ઉપયોગિતા આધારિત સોલ્યુશન્સ આપીને મૂલ્યવર્ધનમાં અગ્રણી રહે છે. મે. વનિતા ફિશનેટ સ્થાનિક માર્કેટની નાડ પારખે છે અને તે ગરવારેની અનેકવિધ પ્રોડકટસ સાથેનો અનુભવ માછીમાર સમુદાયના બિઝનેશને વધુ ઉત્કૃષ્ટ કરવામાં કામ લાગશે.

(3:41 pm IST)