ગુજરાત
News of Thursday, 12th September 2019

અમદાવાદમાં કાપડના વેપારી ઉપર હુમલોઃ બજારો બંધ

અમદાવાદમાં કાપડના વેપારી પર અસામાજીક તત્વો દ્ઘારા હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને  બધા કાપડ વેપારીઓએ આજે બંધ પાળ્યું છે,જેમાં અમદાવાદના ન્યુ કલોથ માર્કેટ તથા બી.બી.સી માર્કેટ કે જે અમદાવાદમાં પ્રખ્યાત માર્કેટ છે અને રોજના કરોડોનો ધંધો કરનાર માર્કેટના વેપારીઓએ આજે બંધ પાળ્યું છે. દરેક માર્કેટના નોટિસ બોર્ડ પર વેપારીને અસામાજીક તત્વો દ્ઘારા હુમલો કરવાથી બંધ પાળ્યું છે તેમ લખવામાં આવેલ છે.  (તસ્વીરઃ કેતનખત્રી અમદાવાદ)

(3:59 pm IST)