ગુજરાત
News of Friday, 12th July 2019

વિજયભાઇ રૂપાણી સાથે ઓરેકલ જાવા ડેવલોપર બિયાંકા દલવાડીની મુલાકાત

ગાંધીનગર, તા.૧૨:  "Youngest Oracle Java Developer બિયાંકા ચેતનભાઈ દલવાડીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

બિયાંકાએ ૭ વર્ષની ઉંમરે ઓરેકલ યુનિવર્સીટી જાવા સર્ટીફીકેશનની એકઝામ આપી હતી.

બિયાંકાને ૯ વર્ષની ઉંમરે INDIA BOOK OF RECORDS 2019 માં Youngest Oracle Certified Proffessional માં સ્થાન મળ્યું છે. બિયાંકા અમદાવાદની સ્કુલમાં ધોરણ ૪માં અભ્યાસ કરે છે. બિયાંકા ભવિષ્યમાં ROBOTICS AND SERVER SIDE TECHNOLOGY માં કારકિર્દી બનાવવા ઈચ્છે છે.

(4:04 pm IST)