ગુજરાત
News of Friday, 12th July 2019

૧૦ મદદનીશ વન સંરક્ષણની બદલી

રાજકોટઃ રાજયના ૧૦ મદદનીશ વન સંરક્ષકની બદલીના હુકમો નીકળ્યા છે.

વિસાવદરના ડી. જે. પંડ્યાને પોરબંદર મુકયા છે.

 મહેસાણાના પોપટ ગાર્ડી ગીર પશ્ચિમમાં અને ખંભાળિયાના એચ. વી. મકવાણા સુરેન્દ્રનગર મુકાયા છે.

કચ્છના બી,એન મકવાણાની ખંભાળિયા અને ધારીના એચ. જે. ઠક્કરની કચ્છ પૂર્વમાં બદલી થઈ છે.

(1:22 pm IST)