ગુજરાત
News of Thursday, 12th July 2018

સુરતમાં વરાછાની ખાડીમાં પાસેની વંદના સોસાયટીમાં પાણી ભરાતા સુરક્ષા દીવાલ ધરાશાયી

સુરતમાં વહેલી સવારથી સતત વરસી રહ્યો છે વરસાદ. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો નાના વરાછાની ખાડી પાસે આવેલી વંદના સોસાયટીમાં આવેલી સુરક્ષા દીવાલ ધસી પડી હતી. દીવાલ પડવાનો લાઇવ વીડિયો મોબાઇલમાં કેદ થઈ ગયો હતો

(12:16 am IST)