ગુજરાત
News of Thursday, 12th July 2018

અમદાવાદના ઘોડાસરા પુનિતનગરમાં દારૂડિયો બેફામ :જેમ તેમ નહિ બોલવાનું કહેતા ઘરમાં ઘૂસીને મહિલા પર હુમલો :ઘર વખરીમાં કરી તોડફોડ

અમદાવાદના ઘોડાસર પુનિતનગરમાં ત્રણ બાળકો સાથે રહેતી માતાને દારૂડિયા યુવાનને જેમતેમ ના બોલવાનું કહેતા તે દારુડિયા યુવાનના મકાન માલિકોએ તે મહિલા પર હુમલો કર્યો હતો મહિલાને લાકડી ઓ થી માર મારતા હાથ-પગ પર ગંભીર ઈજાઓ પહોંચી છે તેમના ઘર મા ઘુસી ને ઘરવખરી ને તોડી નાંખી  નુકશાન કર્યું હતું આ ઈજાગ્રસ્ત  મહિલા ને પાડોશી ઓ એ સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી હુમલાખોર ઘર મા તોડફોળ સાથે ઈજા ઓ કરીને ફરાર થઇ ગયા છે

(10:12 pm IST)