ગુજરાત
News of Thursday, 12th July 2018

એજ્યુકેશનના અલગ દૃષ્ટિકોણ લઇને આવી છે ગુજરાતી ફિલ્મ 'બેક બેન્ચર'

અમદાવાદ :ગુજરાતી ફિલ્મ ‘બસ એક ચાન્સ'ના ડિરેક્ટર કિર્તન પટેલ હવે સ્કૂલ લાઈફ અને એજ્યુકેશનના અલગ દ્રષ્ટિકોણને દર્શાવતી ફિલ્મ લઇને આવ્યા છે. આ ફિલ્મનું નામ 'બેક બેન્ચર' છે.
 આ ફિલ્મમાં લોકપ્રિય ચાઇલ્ડ આર્ટિસ્ટ ક્રિશ ચૌહાણ મુખ્ય ભૂમિકામાં છે. ક્રિશ સિવાય ધર્મેન્દ્ર ગોહિલ, અમી ત્રિવેદી છે. આ ફિલ્મ 20 જુલાઈ 2018ના રોજ રીલિઝ થવાની છે. આ ફિલ્મથી ઓમ ભટ્ટ ડેબ્યુ કરી રહ્યો છે

(6:54 pm IST)