ગુજરાત
News of Thursday, 12th July 2018

અચાનક વેન યુ-ટર્ન લઈને ટ્રક અને કારની સામે આવી ગઈ:;સોશ્યલ મીડિયામાં વિડિઓ વાયરલ

મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક ખતરનાક વીડિયો :કારના ડ્રાઈવરે સમય સુચકતા વાપરી બ્રેક મારતા મોટી દુર્ઘટના ટળી

રાજકોટ ;આજકાલ એક વિડિઓ વાયરલ થયો છે જેંમા એક વેન અચાનક યુટર્ન લઈને ટ્રકની સામે આવી જાય છે જોકે તે વેન ડિવાઈડર સાથે ઘસાઈને આડી થઇ જતા અકસ્માત અટકે છે જોકે સામેથી આવતી કારે પણ અચાનક આવી રહેલ વેનને કારણે સમયસર બ્રેક મારી દેતા મોટો અકસ્માત ટળ્યો હતો
  મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક વીડિયોનો એક ખતરનાક વીડિયો સામે આવ્યો છે. જેમાં વેન ડ્રાઈવર અને મોતને એક વેંત છેટુ રહી ગયુ હતુ. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વાન ટ્ર્કને ઓવરટેક કરવામાં કંટ્રોલ ગુમાવ્યો અને પાછળ આવી રહેલી કારની સામે આવી ગઈ. જો કે સામે આવતી કારના ડ્રાઈવરે સમય સુચકતા વાપરી બ્રેક મારતા મોટી દુર્ઘટના ટળી હતી.

(8:35 pm IST)