ગુજરાત
News of Thursday, 12th July 2018

શિક્ષક પતિને યુવતી સાથે રંગરેલિયા મનાવતા રંગેહાથ પત્નીએ ઝડપી લીધો

ગામવાળાની સાથે મળી બરાબરનો મેથીપાક ચખાડ્યો

દક્ષિણ ગુજરાતના ધરમપુરના લાકડમાળને અડીને આવેલા એક ગામમાં રહેતો શિક્ષક પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. તે દરમિયાન તે ગામમાં જ રહેતી એક 25 વર્ષીય યુવતી સાથે આંખો મળી જતા તેને પ્રેમજાળમાં ફસાવી રંગરેલિયા મનાવતો હોવાની માહિતી પત્નીને મળી હતી. પત્નીને આ અંગે જાણ થતા તેને રંગેહાથ ઝડપી ગામવાળાની સાથે મળી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.

---- 

 

(10:26 pm IST)