ગુજરાત
News of Thursday, 12th July 2018

વડોદરામાં બપોર બાદ મેઘરાજાનું આગમન :લોકો ટ્રાફિકમાં અટવાયા

 

વડોદરામાં બપોર બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન હતુ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા સહિત માર્ગો પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, નોકરીથી પરત ફરતા લોકો ટ્રાફિકમાં અટવાયા હતા. સમગ્ર વડોદરામાં ઠંડક પ્રસરી હતી. મળતી માહિતી મુજબ સાંજ સુધોમાં ૧૪ મી.મી વરસાદ નોંધાયો.

(12:49 am IST)