ગુજરાત
News of Wednesday, 12th June 2019

ભરૂચમાં ત્રીજા માળના બંધ ફ્લેટનો સ્લેબ તૂટતાં દોડધામ

ભરૂચ જૂની મામલતદાર ઓફીસ સામે આવેલ નર્મદા એપાર્ટમેન્ટ બ્લોક 13ના ત્રીજા માળના બંધ ફ્લેટનો સ્લેબ પડતા દોડધામ મચી જવા પામી છે

અત્રે  ઉલ્લેખનીય છે કે નર્મદા એપાર્ટમેન્ટ ના ઘણા મકાનો જર્જરિત હોય ત્યાંના રહેવાસીઓ જીવના જોખમે રહી રહ્યા છે..

(11:10 pm IST)