ગુજરાત
News of Wednesday, 12th May 2021

નવસારી જિલ્લાના તાલુકામાં આજે ૧૨૨ નવા કેસો : ૧ નું મોત.

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : નવસારી જિલ્લાના તાલુકામાં આજે એટલે કે ૧૨ મી મે ના રોજ ૧૨૨ નવા કેસો આવેલ છે તેમજ ૧ દર્દી નું કરુણ મોત થયેલ છે.
    જેની સામે ૧૫૩ દર્દી ઓ આજે કોરોના મુકત થઇ શક્યા છે, જીલ્લામાં હજુ ૧૨૦૭ દર્દી ઓ સારવાર હેઠળ છે.

 

(6:58 pm IST)