News of Tuesday, 12th March 2019
ભાજપા પ્રદેશ મીડિયા સેલના પ્રદેશ કન્વીનર તરીકે શ્રી પ્રશાંત વાળાની નિયુક્તિ
અમદાવાદ:ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યાએ આજ રોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી દ્વારા ભાજપા પ્રદેશ મીડિયા સેલના પ્રદેશ કન્વીનર તરીકે પ્રશાંતભાઈ વાળાની નિયુક્તિ કરવામાં આવેલ છે*
(11:35 pm IST)