ગુજરાત
News of Saturday, 12th January 2019

ગોધરાના મેહુલિયા ગામે ડમ્પરે બે વિદ્યાર્થીઓને અડફેટે લીધા ;એકનું કરૂણમોત :એકને ગંભીર ઇજા

 

પંચમહાલના ગોધરાના મહુલિયા ગામે ડમ્પરે બે વિદ્યાર્થીને અડફેટે લીધા હતા.જેમાં એકનું કરૂણમોત નીપજ્યું હતું જયારે બીજાને ગંભીર ઇજા પહોંચી છે

  અંગે મળતી વિગત મુજબ બે વિદ્યાર્થી સ્કૂલે જવા માટે સાઈકલ પર જઈ રહ્યા હતા, તે સમયે ડમ્પર ચાલકે બંને વિદ્યાર્થીને અડફેટે લીધા હતા. જેમાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતોબીજા વિદ્યાર્થીનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું છે

 

(12:43 am IST)