ગુજરાત
News of Saturday, 12th January 2019

વલસાડમાં ઝિમ્‍બાબ્વેના યુવક-યુવતિ ૧૪૬ બોટલ દારૂ સાથે ઝડપાયા

વલસાડઃ વલસાડ જિલ્લાના પારડી હાઇવે પરથી ઝિમ્બાબ્વેના યુવક અને યુવતી કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાતાં ચકચાર મચી ગઇ હતી. બન્ને બરોડાની પારુલ કોલેજના વિધાર્થી હોવાના પુરાવા બતાવતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. (ભરત વાઢેર, વલસાડ)

પૂછપરછ ના આધારે દારૂ ક્યાં લઇ જવાઇ રહ્યો હતો તે અંગે ઊંડાણપૂવર્ક તપાસ હાથ ધરી હતી. પૂછપરછ ના આધારે દારૂ ક્યાં લઇ જવાઇ રહ્યો હતો તે અંગે ઊંડાણપૂવર્ક તપાસ હાથ ધરી હતી.

પૂછપરછ ના આધારે દારૂ ક્યાં લઇ જવાઇ રહ્યો હતો તે અંગે ઊંડાણપૂવર્ક તપાસ હાથ ધરી હતી.

જોકે પૂછપરછ વખતે ભાષા ને કારણે પોલીસ ને પરસેવો પડી ગયો હતો..આથી પોલીસે એક સ્થાનિક દુભાષિયા ની મદદ થી બન્ને ની પૂછપરછ હાથ ધરી હતી.. જોકે પૂછપરછ વખતે ભાષા ને કારણે પોલીસ ને પરસેવો પડી ગયો હતો..આથી પોલીસે એક સ્થાનિક દુભાષિયા ની મદદ થી બન્ને ની પૂછપરછ હાથ ધરી હતી..

જોકે પૂછપરછ વખતે ભાષા ને કારણે પોલીસ ને પરસેવો પડી ગયો હતો..આથી પોલીસે એક સ્થાનિક દુભાષિયા ની મદદ થી બન્ને ની પૂછપરછ હાથ ધરી હતી..

બંને કઝીન ભાઈ બહેન હોવાનું પોલીસ ને બતાવ્યું હતું. તેઓની પાસે કોલેજના પુસ્તકો પણ મળી આવ્યા હતા. બંને કઝીન ભાઈ બહેન હોવાનું પોલીસ ને બતાવ્યું હતું. તેઓની પાસે કોલેજના પુસ્તકો પણ મળી આવ્યા હતા.

બંને કઝીન ભાઈ બહેન હોવાનું પોલીસ ને બતાવ્યું હતું. તેઓની પાસે કોલેજના પુસ્તકો પણ મળી આવ્યા હતા.

યુવાનની પૂછપરછ કરતા યુવતી તેની કઝીન બેન હોવાનું જણાવ્યું હતું. પોલીસને શંકા જતાં પોલીસે પૂછપૂરછ કરતા કારમાંથી અંદાજે 88 હજારના વિદેશી દારૂની 146 બોટલો મળી આવી હતી. આથી પોલીસે બંનેની પૂછપરછ પોલીસે હાથ ધરી હતી. જે દરમ્યાન તેઓ આ દારૂ દમણથી લઇ આવ્યા હતા. અને બંને પાસે બરોડાની પારુલ કોલેજ ના પુરાવા રૂપે આઇ કાર્ડ મળી આવ્યા હતા. યુવાનની પૂછપરછ કરતા યુવતી તેની કઝીન બેન હોવાનું જણાવ્યું હતું. પોલીસને શંકા જતાં પોલીસે પૂછપૂરછ કરતા કારમાંથી અંદાજે 88 હજારના વિદેશી દારૂની 146 બોટલો મળી આવી હતી. આથી પોલીસે બંનેની પૂછપરછ પોલીસે હાથ ધરી હતી. જે દરમ્યાન તેઓ આ દારૂ દમણથી લઇ આવ્યા હતા. અને બંને પાસે બરોડાની પારુલ કોલેજ ના પુરાવા રૂપે આઇ કાર્ડ મળી આવ્યા હતા.

યુવાનની પૂછપરછ કરતા યુવતી તેની કઝીન બેન હોવાનું જણાવ્યું હતું. પોલીસને શંકા જતાં પોલીસે પૂછપૂરછ કરતા કારમાંથી અંદાજે 88 હજારના વિદેશી દારૂની 146 બોટલો મળી આવી હતી. આથી પોલીસે બંનેની પૂછપરછ પોલીસે હાથ ધરી હતી. જે દરમ્યાન તેઓ આ દારૂ દમણથી લઇ આવ્યા હતા. અને બંને પાસે બરોડાની પારુલ કોલેજ ના પુરાવા રૂપે આઇ કાર્ડ મળી આવ્યા હતા.

બનાવની વિગત પ્રમાણે હાઇવે પર પારડી પોલીસ પેટ્રોલિંગમાં હતી એ વખતે એક શંકાસ્પદ કાર દોડતી દેખાતા પોલીસે બગવાડા ટોલ નાકાથી કારનો પીછો કર્યો હતો. પોલીસે પારડી નજીક હાઇવે બ્લોક કરી કાર ને ઝડપી પાડી હતી. તપાસ કરતા કારમાંથી ઝિમ્બાબ્વેના એક યુવાન અને એક યુવતી મલી આવી હતી બનાવની વિગત પ્રમાણે હાઇવે પર પારડી પોલીસ પેટ્રોલિંગમાં હતી એ વખતે એક શંકાસ્પદ કાર દોડતી દેખાતા પોલીસે બગવાડા ટોલ નાકાથી કારનો પીછો કર્યો હતો. પોલીસે પારડી નજીક હાઇવે બ્લોક કરી કાર ને ઝડપી પાડી હતી. તપાસ કરતા કારમાંથી ઝિમ્બાબ્વેના એક યુવાન અને એક યુવતી મલી આવી હતી

બનાવની વિગત પ્રમાણે હાઇવે પર પારડી પોલીસ પેટ્રોલિંગમાં હતી એ વખતે એક શંકાસ્પદ કાર દોડતી દેખાતા પોલીસે બગવાડા ટોલ નાકાથી કારનો પીછો કર્યો હતો. પોલીસે પારડી નજીક હાઇવે બ્લોક કરી કાર ને ઝડપી પાડી હતી. તપાસ કરતા કારમાંથી ઝિમ્બાબ્વેના એક યુવાન અને એક યુવતી મલી આવી હતી

(5:05 pm IST)