ગુજરાત
News of Wednesday, 11th September 2019

ખાંભાના રાયડી ડેમના 3 દરવાજા એક ફૂટ ખોલયા :નાના બારમણ, મોટા બારમણ, ચોતરા, અને પીંછડી સહિતના ગામોને એલર્ટ કરાયા

અમરેલી જિલ્લાના ખાંભાના રાયડી ડેમના 3 દરવાજા એક એક ફૂટ ખોલયા છે રાયડી  ડેમ નીચેના નાના બારમણ, મોટા બારમણ, ચોતરા, પીંછડી સહિતના ગામોને એલર્ટ કર્યા છે ડેમના દરવાજા ખોલાતા ખાંભા મામલતદાર , ટી ડી ઓ સહિતના અધિકારીઓ રાયડી ડેમ પર પહોંચ્યા છે

(8:49 am IST)