News of Saturday, 11th July 2020
વલસાડના પત્રકાર સુભાષ ઠાકોર રાષ્ટ્રિય રાજપુત કરણી સેનાના વલસાડ જિલ્લાના મીડિયા પ્રભારી તરીકે નિમણુંક
(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડના પત્રકાર V 15 ન્યૂજ઼ના એડીટર સુભાષ ઠાકોરની કામગીરીને ધ્યાને રાખી અને જિલ્લામાં સારી કામગીરી માટે જાણીતા છે સુભાષ ઠાકોરને રાષ્ટ્રિય રાજપુત કરણી સેનાના વલસાડ જિલ્લા મીડિયા પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવતા તેમના (મો 9724990810 )પર શુભેચ્છાનો ધોધ વર્ષી રહ્યૌ છે
(7:52 pm IST)