News of Tuesday, 11th June 2019
અમદાવાદમાં ખંભાતી ખત્રી યુવા સંગઠન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન
રવિવારે ખંભાતી ખત્રી યુવા સંગઠન દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના અલગ-અલગ શહેરમાંથી ખત્રી સમાજના ખેલાડીઓએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. સીઝનના હોટેસ્ટ દિવસમાં પણ ક્રિકેટ પ્રેમીઓએ અમદાવાદના હેબતપુરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ રમીને અનેરો ઉત્સાહ દેખાડયો હતો.
(3:43 pm IST)