ગુજરાત
News of Monday, 11th June 2018

'દુનિયાએ અમને એક ના થવા દીધા': સુસાઇડ નોટ લખી લેસ્બિયન યુવતીઓનો આપઘાત

સાબરમતી રિવરફ્ર્નટમાં બે યુવતીઓએ જંપલાવીને આપઘાત કર્યો

અમદાવાદના સાબરમતી રિવરફ્ર્નટમાં બે યુવતીઓએ જંપલાવીને આપઘાત કર્યો હતો. બંને યુવતી બાવળા પાસેના રાજોડા ગામની આશા અને ભાવના હોવાનો ખુલાસો થયો છે. મૃતક યુવતીઓ એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતી. તેમણે સુસાઇડ નોટમાં લોહીથી લખ્યું કે 'દુનિયાએ અમને એક ના થવા દીધા, આવતા જન્મમાં હવે ફરીથી મળીશું.' આશાને 3 વર્ષની દીકરી પણ હતી 

(2:21 pm IST)