ગુજરાત
News of Wednesday, 11th April 2018

અમદાવાદમાં લિબર્ટી એકસકલુઝિવ સ્ટોરની ૧૫મી વર્ષગાંઠની ઉજવણી

અમદાવાદઃ દિબર્ટી નવા મર્કેન્ડાઇઝ  અને રિનોવેઇડ વિશિષ્ટ શો રૂમ સાથે શો રૂમ નવરંગપુરામાં ૧૭૩૦ સ્કવેર ફુટના વિસ્તારમાં ફેલાયેલો છે. લિબર્ટી ૫૦ વર્ષોથી ફુટવેર ઉદ્યોગમાં સામેલ છે. અને તેનુ વાર્ષિક ટર્નઓવર ૫૦૦ કરોડ રૂપિયાથી વધુ છે.

 લિબર્ટી ફેશન અને કમ્ફર્ટ  ઇચ્છતા દરેક ગ્રાહકોને સેવા આપવા માટે વન સ્ટોપ સોલ્યુશન તરીકે અમદાવાદમાં સ્વસ્તિક ચાર રસ્તા કોર્નર,  સી.જી.રોડ ખાતે  શો રૂમ છે.

 લિબર્ટી શુઝ વિશ્વભરમાં ટોચમાં ઉત્પાદકોમાંની એક છે અને લેધર ફુટવેર કેટેગરીમાં તે ૫૦ હજારથી વધુ જોડી બનાવે છે. જેમાં ઇન્ટરનેશનલ ફેશન ડેસ્ટીનેશન્સ ફ્રાન્સ, ઇટાલી, અને જર્મનીમાં મોટાપાયે ગ્રાહકોની ઉપસ્થિતિ પ્રાપ્ત કરે  છે. તે ૧૫૦ ડિસ્ટીબ્યુટર્સ ૪૦૦ એકસ્લુઝિવ શો રૂમ અને ૬ હજારથી વધુ મલ્ટી બ્રાન્ડ આઉટલેટ સાથે મજબુત ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે.

(3:44 pm IST)