ગુજરાત
News of Monday, 11th February 2019

SSE પરીક્ષામાં કિવન્સી ઠક્કરનો ઉત્કૃષ્ઠ દેખાવ :ગાંધીનગર જિલ્લામાં બીજાક્રમે :આર,જી,પટેલ કન્યા કડી સર્વ વિદ્યાલયનું વધાર્યું ગૌરવ

ગાંધીનગર :ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલ SSEની પરીક્ષામાં ધોરણ -9માં અભ્યાસ કરતી કિવન્સી રાજેશકુમાર ઠક્કરે ઉત્કૃષ્ઠ દેખાવ કરીને 200માંથી 166 ગુણ મેળવીને ગાંધીનગર જિલ્લામાં બીજા નંબરે ઉતીર્ણ થયેલ છે અને ગાંધીનગર સે-23 ખાતે આવેલ આર,જી,પટેલ કન્યા કડી સર્વ વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે

(11:55 am IST)