ગુજરાત
News of Thursday, 10th October 2019

મોડીરાત્રે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ત્રણ ગામમાં ભૂકંપના આંચકા: તીવ્રતા 3.0થી વધુ

સરાપાદરા ,ખાનકોટડા અને બેરાજા ગામમાં મોડીરાત્રે 22.55 અને 23.16 વાગ્યે આંચકા અનુભવાયા

જામનગર : મોડીરાત્રે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ત્રણ ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે કાલાવડ તાલુકાના સરાપાદરા ,ખાનકોટડા અને બેરાજા ગામમાં મોડીરાત્રે 22.55 અને 23.16 વાગ્યે આંચકા અનુભવાયા છે ત્રણેય ગામમાં  મોડીરાત્રે 22.55 અને 23.16 વાગ્યે આંચકા અનુભવાયા છે

 ભૂકંપના આંચકાની તીવ્રતા 3.0 રિક્ટર સ્કેલથી વધુ  નોંધાઈ છે ભૂકંપના આંચકાનું આપી સેન્ટર જામનગરથી 23 કિમિ દૂર છે

(12:24 am IST)