૧૬ અધિક કલેકટરોની બદલીઃ ૧ર ડે. કલેકટરોને બઢતીઃ એસ.એમ.જોષી રાજકોટમાં ડે. કમિશનર
ગોંડલના રાયજાદા જામનગર ડી.આર.ડી.એ.માં : બોટાદના લીંબાચિયા અમદાવાદ આર.ટી.ઓ.માં : પી.જે.ઓંધિયા અમદાવાદ ડી.આર.ડી.એ.ના નિયામકઃ જે.એસ.પ્રજાપતિ ગિર સોમનાથના નવા આર.એ.સી.
ગાંધીનગર, તા., ૧૦: રાજય સરકારે અધિક કલેકટર કક્ષાના ૧૬ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. ૧ર ડેપ્યુટી કલેકટરોને અધિક કલેકટર પદે બઢતી આપી છે જેની વિગત નીચે મુજબ છે.
ક્રમ |
નામ |
હાલની જગ્યા |
બદલીની જગ્યા |
૧ |
જી.એસ.પરમાર |
પ્રોજેકટ વહીવટદાર બનાસકાંઠા |
સંયુકત કમિશનર આદિવાસી વિકાસ ગાંધીનગર |
ર |
એચ.આર.મોદી |
આર.એ.સી.સોમનાથ |
સચિવ ગૌણ સેવા પસંદગી બોર્ડ |
૩ |
જે.એસ.પ્રજાપતી |
ડે.મ્યુ.કમિશનર અમદાવાદ |
આર.એ.સી.સોમનાથ |
૪ |
પી.જે.ઓંધીયા |
ડે.મ્યુ. કમિશનર વડોદરા |
નિયામક ડી.આર.ડી.એ. અમદાવાદ |
પ |
એસ.પી.મુનિયા |
આર.ટી.ઓ. અમદાવાદ |
પ્રોજેકટ વહીવટદાર મોડાસા |
૬ |
બી.વી.લીંબાચીયા |
આર.એ.સી.બોટાદ |
આર.ટી.ઓ. અમદાવાદ |
૭ |
ડી.એલ.પરમાર |
નિયામક ડી.આર.ડી.એ. પાટણ |
નિયામક તોલમાપ ગાંધીનગર |
૮ |
ડી.કે.પંડયા |
વહીવટી અધિકારી એસ.એસ. જી.હોસ્પીટલ, વડોદરા |
ડે.મ્યુ. કમિશનર વડોદરા |
૯ |
જી.બી.મુંગલપરા |
રાહત નિયામક ગાંધીનગર |
અધિક કલેકટર વિભાગીય નગરપાલીકા કચેરી, સુરત |
૧૦ |
એ.બી.રાઠોડ |
ડે.કમિશનર સરદાર સરોવર એજન્સી વડોદરા |
સંયુકત નિયામક ટેકનીકલ શિક્ષણ ગાંધીનગર |
૧૧ |
કે.જે.બોર્ડર |
આર.એસ.સી. બોર્ડર |
અધિક કલેકટર નર્મદા અમદાવાદ |
૧ર |
એમ. કે. ડામોર |
સંયુકત કમિશનર આદિવાસી વિકાસ ગાંધીનગર |
આર.એ.સી. બોટાદ |
૧૩ |
આર. પી. પટેલ |
પ્રોજેકટ અધિકારી મહેસુલ વિભાગ |
રાહત નિયામક ગાંધીનગર |
૧૪ |
બી. એચ. પાઠક |
અધિક કલેકટર, વિભાગીય નગરપાલિકા કચેરી, સુરત |
વહીવટી અધિકારી એસ. એસ. જી. હોસ્પિટલ વડોદરા |
૧પ |
એસ. જે. જોષી |
મુખ્ય વ્યવસ્થાપક, સ્ટેચ્યુ ઓફ યુનિટી વડોદરા |
ડે. મ્યુ. કમિશનર રાજકોટ. |
૧૬ |
પી. ડી. પલસાણા |
સચિવ, ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર |
ઓ.એસ.ડી. મેરી ટાઇમ બોર્ડ |
૧૭ |
કે. જે. ભગોરા |
પ્રાંત અધિકારી વલસાડ |
પ્રોજેકટ અધિકારી ડાંગ |
૧૮ |
ડી. આર. અંસારી |
ડે. ડી.ડી.ઓ. ડાંગ |
નિયામક ડી.આર.ડી.એ.ડાંગ |
૧૯ |
એન. એચ. પટેલ |
ડે. કલેકટર સુરત |
અધિક કલેકટર સુરત |
ર૦ |
એચ. ટી. યાદવ |
ડે. કલેકટર પ્રોટોકોલ ગાંધીનગર |
અધિક કલેકટર, સામાજિક માળખાકીય વિકાસ સોસાયટી ગાંધીનગર |
ર૧ |
આર. ડી. ભટ્ટ |
નાયબ ચૂંટણી અધિકારી આણંદ |
નાયબ કમિશન મહિલા બાળ કલ્યાણ |
રર |
એસ. એ. પટેલ |
મદદનિશ કમિશનર ગ્રીવન્સીસ રીડ્રેસીયલ ઓથોરીટી અમદાવાદ |
સચિવ, સમાજ કલ્યાણ બોર્ડ ગાંધીનગર |
ર૩ |
એન. એ. રાજપૂત |
પ્રાંત અધિકારી નવસારી |
આર.એ.સી. વલસાડ |
ર૪ |
એમ. બી. ઠાકોર |
પ્રાંત અધિકારી, ધાનેરા (બનાસકાંઠા) |
પ્રોજેકટ વહીવટદાર બનાસકાંઠા |
રપ |
ડી. આર. જાની |
ડે. કલેકટર મેટ્રોલીક પ્રોજેકટ ગાંધીનગર |
અધિક કલેકટર પેટ્રોલીંક અમદાવાદ |
ર૬ |
આર.એમ.રાયજાદા |
પ્રાંત અધિકારી ગોંડલ |
નિયામક ડી.આર.ડી.ઓ. જામનગર |
ર૭ |
વાય. એ. દેસાઇ |
ડે. કલેકટર જમીન સુધારણા સુરત |
અધિક કલેકટર વીજીલન્સ મહેસુલ વિભાગ |
ર૮ |
એમ. આર. પરમાર |
નાયબ ચૂંટણી અધિકારી સાબરકાંઠા |
નિયામક ડી.આર.ડી.ઓ. પાટણ |