ગુજરાત
News of Wednesday, 9th October 2019

" જીવેમ શરદ: શતમ " : ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના ટેક્નિકલ ઓફિસર શ્રી પ્રણવસિંહનો આજે જન્મદિવસ : આમ જનતા અને મુખ્યમંત્રી વચ્ચે સેતુ સમાન કર્મનિષ્ઠ ,અધિકારી ઉપર ઠેર ઠેરથી વરસી રહેલો શુભેચ્છા ધોધ

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના ટેક્નિકલ ઓફિસર શ્રી પ્રણવસિંહનો આજે જન્મદિવસ છે. આમ જનતા અને મુખ્યમંત્રી વચ્ચે સેતુ સમાન ખંતીલા ,જોશીલા ,સંવેદનશીલ ,મહેનતુ ,સોશિઅલ મીડિયાના માધ્યમ થકી કરિશ્મા ધરાવતા કર્મનિષ્ઠ અધિકારી તરીકે તેઓ નામના ધરાવે છે. તેમના ઉપર ઠેર ઠેરથી   જીવેમ શરદ: શતમનો શુભેચ્છા ધોધ વરસી રહ્યો છે.

(6:21 pm IST)