News of Monday, 10th September 2018
વડોદરા - દિલ્હી એકસપ્રેસ વેની બંને બાજુ સ્પેશિયલ ઇકોનોમિક કોરિડોર સ્થપાશે
મુંબઇથી વડોદરા થઇ દિલ્હી સુધીનો તેમજ અમદાવાદ ધોલેરા એકસપ્રેસ વેનું કામ ૨૦૨૧માં પૂર્ણ થશે
રાજકોટ : મુંબઇથી વડોદરા થઇ દિલ્હી સુધીનો એકસપ્રેસ વે વર્ષ ૨૦૨૧ સુધીમાં પૂર્ણ થઇ જશે. ઉપરાંત ગુજરાતમાં અમદાવાદથી ધોલેરાનો એકસપ્રેસ વે તૈયાર થશે. આ મુખ્ય એકસપ્રેસ વેની બન્ને બાજુ પછાત વિસ્તારોમાં સ્પેશિયલ ઇકોનોમી ઝોન બનાવવામાં આવશે.
(11:59 am IST)