ગુજરાત
News of Friday, 10th August 2018

જેસીબીથી જુહાપુરામાં તંત્રે બઘડાટી બોલાવી દીધી

અમદાવાદઃ મ્યુ. કોર્પોરેશન દ્વારા  સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં ગેરકાયદે દબાણો અનઅધિકૃત બાંધકામોને વિશાળ પોલીસના કાફલા સાથે જેસીબી  મશીનથી  તોડી પાડ્યા હતા. જ્યારે વિશાલા સર્કલ થી જુહાપુરા  રોડ પરના પણ અનેક દબાણો હટાવાયા હતા.  શહેરમાં ગેરકાયદે ઈમારતોને  તોડી પાડવાની હાથ ધરાયેલી ઝુંબેશને  પણ શહેરીજનો તરફથી ભારે આવકાર મળી રહ્યો છે. 

(3:50 pm IST)