ગુજરાત
News of Friday, 10th August 2018

સુરત;કામરેજના ધારાસભ્યના ભત્રીજા સહીત ચાર શખ્શોની પરિણીતા પર દુષ્કર્મના આરોપમાં ધરપકડ

 

સુરત:પરણિતા ઉપર દુષ્કર્મ મામલે ચાર આરોપીની ધરપકડ કરાઈ છે પીડિત મહિલાએ કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાના સંબંધી હિરેન ઉર્ફે લાલા ઝાલાવાડિયા અને તેના બે મિત્રો સામે આરોપ લગાવ્યો છે. અને અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું છે.

પીડિતાઓ આરોપ છે કે હિરેન ઝાલાવાડિયાએ વેલનજા ગામે બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું. અને મોબાઈલ વીડિયો બનાવ્યો હતો. બાદમાં મોબાઈલ વીડિયોના આધારે તેને બ્લેકમેલ કરતો હતો.

 

(12:11 am IST)