ગુજરાત
News of Tuesday, 10th July 2018

ગુજરાતમાં 13 જેટલી B ,Ed કોલેજો બંધ કરવા નિર્ણય

અમદાવાદ :ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર ચાલતી B.Ed કોલેજો અંગે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન( NCTE ) દ્વારા ગુજરાતની 13 જેટલી B.Ed કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. B.Ed કોલેજો બંધ કરવાનું કારણ જણાવતા NCTE કહ્યું કે ગુજરાતમાં કેટલીક B.Ed કોલેજોમાં NCTEના ધારાધોરણ મુજબની લાયકાત ધરાવતો સ્ટાફ ન હોવાના કારણે તેને બંધ કરવાનો આદેશ આપવામાં છે.

(1:39 pm IST)