ગુજરાત
News of Friday, 10th May 2019

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દિલ્હીમાં ગુજરાતી સમાજના વિવિધ સંગઠનો સાથે બેઠક યોજી : સંમેલનને સંબોધન કર્યું

 

અમદાવાદ :ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સાંજે દિલ્હીમાં ગુજરાતી સમાજના વિવિધ સંગઠનો સાથે મુલાકાત કરીને તેઓની સાથે બેઠક યોજી અને સંમેલનને સંબોધ્યું હતું  

લોકસભા ચૂંટણીના ઠ્ઠા તબક્કામાં તા. ૧ર મે ના રાજ્યોના પ૯ સંસદીય મતક્ષેત્રોમાં મતદાન થવાનું છે તેમાં દિલ્હી સંસદીય મતક્ષેત્રની બેઠકો માટે પણ મતદાન યોજાવાનું છે.

(12:29 am IST)