ગુજરાત
News of Friday, 9th February 2018

બનાસકાંઠામાં જિલ્લા-તાલુકા પંચાયતો માટે અ.. ધ.. ધ.. ધ..૧૯૩૬ ફોર્મ ભરાયા

બનાસકાંઠાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લામાં રેકોર્ડ બ્રેક ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ૩૫૦ બેઠકો માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. તાલુકા પંચાયત માટે કુલ ૧૫૭૦ ફોર્મ ભરાયા છે. જયારે જિલ્લા પંચાયતની કુલ ૬૬ બેઠકો માટે ૩૬૬ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી છે.

(5:57 pm IST)