News of Friday, 8th November 2019
બનાસકાંઠા જિલ્લામાં ગાંધીનગરની ખાણ ખનીજ શાખાની ટીમ પે ડમ્પર ચાલકનો હુમલો : ત્રણ અધિકારીઓ ઘાયલ
ઘાયલોને પાલનપુર સિવિલમા ખસેડાયા: એક શખ્શની અટકાયત
બનાસકાંઠા જીલ્લામાં ગયેલી ગાંધીનગરની ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો થયો હતો જાણવા મળ્યા મુજબ ઓવરલોડ ડમ્પર ચાલકોએ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા. ઘાયલોને પાલનપુર સિવિલમા ખસેડાયા હતા. પોલીસે એક શખ્શની અટકાયત કરી હતી.
(11:24 pm IST)