ગુજરાત
News of Friday, 8th November 2019

મા ઉમિયાના લક્ષી ચંડી હવનમાં કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલનું સન્માન

રાજકોટ : પાટીદાર સમાજની કુળદેવી શ્રી માં ઉમિયાના લક્ષી ચંડી હવન કાર્યક્રમમાં યુવા નેતા શ્રી હાર્દિક પટેલે પાટલાના યજમાન બન્યા છે. શ્રી ઉમિયા ધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી તથા ટ્રસ્ટીઓએ હાર્દિક પટેલનું સ્વાગત કર્યુ હતુ.

(3:29 pm IST)