ગુજરાત
News of Monday, 9th September 2019

સોલાર રુફટોપ લગાવામાં દેશમાં ગુજરાત મોખરે :31 માર્ચ સુધી 2 લાખ ઘરોને વહેલા તે પહેલાંના ધોરણે મંજૂરી અપાશે

 

ગાંધીનગર: સોલાર રુફટોપ લગાવવામાં દેશમાં ગુજરાત નંબર વન સ્થાને છે  ગુજરાત 31 માર્ચ સુધી 2 લાખ ઘરોને વહેલા તે પહેલાંના ધોરણે મંજૂરી અપાશે

ફટોપ સોલાર પ્રોજેક્ટ સ્થાપનની બાબતે દેશભરમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. જુલાઈ મહિનાની સ્થિતિએ ગુજરાતની કુલ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન કેપેસિટી 261.97 મેગા વોટ (MW)ની હતી. ભારતમાં કુલ રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન 1,700.54 મેગાવોટ જેટલું છે

(12:22 am IST)