ગુજરાત
News of Monday, 8th August 2022

રાજ્યના ૧૭ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ પૂરજોશથી ખાબકશે

આજે મંગળવારે ગુજરાતના ૧૭ જિલ્લાઓ નવસારી વલસાડ પંચમહાલ વડોદરા સુરત ડાંગ છોટાઉદેપુર નર્મદા તાપી સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર બોટાદ અરવલ્લી ખેડા અમદાવાદ અને આણંદ પંથકમાં મધ્યમ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે

(12:42 am IST)