News of Thursday, 9th July 2020
વલસાડ જિલ્લામાં કોરોનાનું વિરાટ રૂપ: ગઈકાલે 27 કેસ નોંધાયા બાદ આજે વાપીમાં 16 કેસ સહીત 28 કેસ પોઝિટિવ: કુલ કેસની સંખ્યા 317એ પહોંચી
વલસાડ ; વલસાડ જિલ્લામાં કોરોનાએ કહેર વર્તવાયો છે ગઈકાલે 27 કેસ નોંધાયા બાદ આજે વધુ 28 કેસ પોઝિટિવ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે આજે વાપીમાં 16 કેસ વલસાડ 6,પારડી 3,ઉમરગામ 1,ધરમપુર 1,કપરાડા 1 કેસ નોંધાયો છે અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દીની સંખ્યયા 317 થઇ છે
(7:46 pm IST)