ગુજરાત
News of Sunday, 9th May 2021

તાપી જિલ્લામાં આજે કોરોનાના ૪૭ નવા કેસો નોંધાયા :વધુ 51 દર્દીઓ સાજા થયા


( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા )  વાપી :   તાપી જિલ્લાના તાલુકા ઓમાં આજે એટલે કે ૦૯ મી મે ના રોજ ૪૭ નવા કેસો આવેલ છે, જેની સામે ૫૧ દર્દીઓ સાજા થયેલ છે.   જીલ્લામાં હાલ ૮૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે.

(8:05 pm IST)